મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો


SHARE







મોરબી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહ યોજાયો

શ્રી ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ મોરબી દ્વારા સામાકાંઠે કલેકટર કચેરી પાછળ આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ બોડીગ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે મોરબી જિલ્લા ચુંવાળીયા ઠાકોર યુવા આગેવાન જગદીશભાઈ બાંભણીયા,  દિનેશભાઈ સાંથલીયા, ભરતભાઈ સારલા તથા સમાજના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી આ તકે માજી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, ભાણજીભાઈ ડાભી, અજયભાઈ વાઘાણી,  નિલેશભાઈ દેગામા, તુલસીભાઈ પાટડીયા, ધનજીભાઈ સંખેસરીયા, જસમતભાઈ થરેશા, મહેશભાઈ સરપંચ હજનારી, જયંતીભાઈ ઝીંઝુવાડીયા, ઘનશ્યામભાઈ ધામેચા, મુકેશભાઈ દેગામા, અનીલભાઈ સારલા, જીગ્નેશ ખાભલીયા વિગેરે તેમજ બહોળી સંખ્યા સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને સમાજનો દરેક બાળક શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સમાજ અને પોતાનાં પરિવારનું ગૌરવ બને તેવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગદીશભાઈ બાંભણીયા અને દિનેશભાઈ સાંથલીયા તેમજ તેની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News