મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેરડીથી મઘરવાડા રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેરના ખેરડીથી મઘરવાડા રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું ખાતમુહૂર્ત

વાંકાનેર તાલુકાનાં ખેરડીથી મઘરવાડા રોડનું ખાતમુહૂર્ત ૬૭ વાંકાનેર-કુવાડવાના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ જે.કે. પીપળીયા, રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, નિલેશભાઈ પીપળીયા,કિશનભાઇ બથવાર, જસ્મીનભાઈ પીપળીયા તેમજ સરપંચઓ અને બહોળી સંખ્યામાં આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.






Latest News