મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ ક્લબ દ્વારા રાહદારીઓ તથા વૃદ્ધો માટે બેસવા બેંચ મુકાઇ


SHARE







મોરબીના લાયન્સ ક્લબ દ્વારા રાહદારીઓ તથા વૃદ્ધો માટે બેસવા બેંચ મુકાઇ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વટેમાર્ગુ અને સોસાયટી વિસ્તારના વડીલો માટે સિમેન્ટની આરામદાયક બેન્ચો મુકવામાં આવી હતી.લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સત્કાર રેસીડેન્સી પાસે અને શ્રધ્ધા માજી સૈનિક મહામંડળ રાજકોટ-કચ્છ હાઈવે ઉપર કુલ સાત આરામદાયક બેન્ચો મુકવામાં આવી હતી.આ સેવાકીય પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા, ખજાનચી મણિલાલ જે.કાવર અને પાસ્ટ પ્રેસિડેન્ટ અમરશીભાઈ અમૃતિયા સહિતનાએ હાજરી આપી હતી.આ પ્રોજેક્ટનુ માર્ગદર્શન સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ આપેલ તેમ સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News