ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના હડાળા ગામે પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય માટે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારાના હડાળા ગામે પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય માટે કળશ વિતરણનો કાર્યક્રમ યોજાયો

પાટીદાર સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય મળી રહે તે માટે કળશ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ કળશ યોજનાને લોકો તરફથી સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના હડાળા ગામે કળશ પૂજન, કળશ યાત્રા અને કળશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં મહિલા સમિતિની બહેનો ઘાટોડીયા નીતાબેન ખોડુભાઈ, મોકાસણા દક્ષાબેન ભાવેશભાઈ, દેત્રોજા મીનાબેન હેમંતભાઈ, ગડારા ભગવતીબેન ભરતભાઈ, સાધરીયા ભાવિશાબેન હિરેનભાઈ તેમજ ગામના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઘોડાસરા જ્યોત્સનાબેન અને રાજકોટિયા જયશ્રીબેને કળશ યોજના શા માટે તે અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી  ટંકારા તાલુકાના ગામોમાં મા ઉમિયાના આશીર્વાદ સમો કળશ પહોંચે એવી હોંશ સાથે જવાબદારી નિભાવતા ટંકારા ઉમિયા સમિતિના બહેનો દ્વારા સમગ્ર આયોજન ગોઠવવામાં આવેલ છે કોરીંગા નીતાબેન, ઘોડાસરા જયોત્સનાબેન, બારેયા વનિતાબેન, બોડા કાજલબેન, બારૈયા હિનાબેન, અરૂણાબેન પનારા અને રાજકોટિયા જયશ્રીબેન આ કાર્યમાં સમયદાન આપી રહ્યાં છે જે પ્રસંશનીય બાબત છે.




Latest News