મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં વીજતંત્રએ ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી ઝડપાઇ


SHARE







મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં વીજતંત્રએ ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી ઝડપાઇ

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમોએ ચેકિંગ કર્યું હતું ત્યારે પીજીવીસીએલના સ્ટાફે છ દિવસમાં કુલ મળીને ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી પકડી છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી પીજીવીસીએલની વર્તુળ કચેરી હેઠળ મોરબી જિલ્લા જુદાજુદા તાલુકાઓ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં મોરબી, અંજાર, જામનગર અને ભુજમાંથી પીજીવીસીએલની દૈનિક ૩૦થી ૩૫ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. અને તા. ૧૮ થી ૨૩ સુધીમાં પોલીસ પ્રોટેક્શન તથા એસઆરપીના જવાનોને સાથે રાખીને વીજ ચેકીંગ કરતાં કુલ મળીને ૧૮૪.૮૨ લાખની વીજ ચોરી પકડાઈ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, ૧૪૮૮ જેટલા રહેણાંક મકાનમાંથી ૧૫૭ કનેક્શનમાં ૬૨.૦૩ લાખની વીજ ચોરી, ૭૧૦ જેટલા વાણિજ્ય ઔદ્યોગિકજોડાણમાંથી ૮૮ જોડાણમાં ૧૧૬.૫૯ લાખની વીજ ચોરી અને ૧૨૬ જેટલા ખેતીવાડીના જોડાણમાંથી ૧૬ જોડાણમાંથી ૬.૨૦ લાખ આમ કુલ મળીને ૧૮૪.૮૨ લાખની વીજચોરી ઝડપાઈ હતી.






Latest News