મોરબી :સુતેલ યુવાનને સાપ કરડી જતા મોત મોરબીમાં બાઈક સ્લીપ થયા બાદ રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત ​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી
Breaking news
Morbi Today

મોરબી: મીલેટ પ્રોસેસીંગ યુનીટની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે


SHARE









મોરબી: મીલેટ પ્રોસેસીંગ યુનીટની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાય માટે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી સહાય મેળવી શકાય છે.

આ સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતઓ જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે. સહાય બાબતે વધુ માહિતી મેળવવા નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ની યાદીમાં જણાવાયું છે




Latest News