મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ખાતે આવેલ રામ જન્મભૂમિ અક્ષત મહા અભિયાન કાર્યાલય ખાતે ધારાસભ્યએ પૂજન કર્યું


SHARE











મોરબીના શનાળા રોડ ખાતે આવેલ રામ જન્મભૂમિ અક્ષત મહા અભિયાન કાર્યાલય ખાતે ધારાસભ્યએ પૂજન કર્યું

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ અક્ષત મહા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય અજંતા બંગલો શનાળા રોડ ખાતે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેઓએ ત્યાં ભારત માતા તથા શ્રીરામ ભગવાનનું અને અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પૂજન કર્યું હતું તેમ જ ત્યાં કાર્યરત જવાબદાર સેવાભાવીઓની સાથે બેસીને આ તમામ બાબતોની વિસ્તૃત માહિતી મેળવી હતી.






Latest News