મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ રોડ ઉપર અચાનક કાર સળગી ઉઠી: કોઈ જાનહાનિ નહીં


SHARE





મોરબી રાજકોટ રોડ ઉપર અચાનક કાર સળગી ઉઠી: કોઈ જાનહાનિ નહીં

મોરબી રાજકોટ રોડ ઉપર ટંકારાની ખીજડીયા ચોકડી પાસે આજે બપોરના સમયે એક કાર પસાર થઈ રહી હતું ત્યારે કોઈ કારણોસર કારમાં લાગી આગ હતી જો કે, કારમાં બેઠલ વ્યક્તિ નીચે ઉતારી જતાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ ગણતરીની મિનિટોમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી જેથી કરીને થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો બાદમાં સ્થાનિક લોકોએ પાણીનો મારો કરીને આગ કાબુમાં લીધી હતી અને રસ્તા ઉપરનો ટટ્રાફિક પુનઃ કાર્યરત થયો હતો




Latest News