મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકારી મહામંત્રી તરીકે ભાવિન પટેલની વરણી


SHARE







મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકારી મહામંત્રી તરીકે ભાવિન પટેલની વરણી

 આમ આદમી પાર્ટી પ્રદેશ દ્વારા મોરબીના યુવા કાર્યકર્તા તથા એડવોકેટ ભાવીન પટેલની મોરબી જીલ્લાના કાર્યકારી મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ સહિતનાઓ તરફથી તેઓને આવકારવામાં આવેલ છે અને તેમણે આમ આદમીના બધા જ યુવા ક્રાંતિકારીઓને સાથે રાખીને મોરબીની જનતાના પ્રશ્નનું નિરાકરણ લાવવા કામ કરશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News