ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિતે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ


SHARE







મોરબી લાયન્સ કલબ દ્વારા ગાંધી જયંતી નિમિતે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ

ઈન્ટરનેશનલ લાયન્સ કલબ ૩૨૩૨ જેના સર્વીસ વીક અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાંધી જયંતી નિમિતે સ્વછતા અભિયાન અને પ્લાસ્ટિક હટાવ ઝુંબેશ હેઠળ શનાળા રોડ ઉપર માધવ માર્કેટ પાસે ઈકોફ્રેન્ડલી ૩૫૦૦ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ ટી. સી. ફુલતરિયા, સેક્રેટરી  કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજી મોરડીયા, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર કોટડીયા, મણિલાલ કાવર, મહાદેવભાઈ ચીખલીયા, પાસ્ટ પ્રેસિડેન્ટ ભીખાભાઈ લોરિયા, એ.એસ. સુરાણી તથા પ્રાણજીવનભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા






Latest News