મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી


SHARE











મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપ દ્રારા ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવં પરામર્શ કરીને મોરબી જીલ્લાના ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.જેમા ટંકારા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પદે ભાવનાબેન રમેશભાઈ કેલાની તેમજ મહામંત્રી પદે જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયાની, ઉપપ્રમુખ તરીકે પુષ્પાબેન દિનેશભાઈ પીલોતપરા અને શિતલબેન રવજીભાઈ હણની, મંત્રી તરીકે દયાબેન મુકેશભાઈ ઢેઢી, હિનાબેન એમ.ઢેઢી, નિતાબેન ગીરીશભાઈ ચૌહાણ અને ગીતાબેન અજયભાઈ સોલંકીની તેમજ કોષાધ્યક્ષ પદે જયાબેન રવજીભાઈ જારીયાની વરણી કરવામાં આવેલ છે તેમ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News