મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાકાનેરના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો


SHARE











વાકાનેરના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપીને દબોચ્યો

મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કામ કરી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકીકત આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લિશ દારૂના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા જાતે બારોટ (ઉ.૩૦) રહે. હાલ માલીયાસણ તાલુકો રાજકોટ મૂળ રહે. રંઘોડા તાલુકો ઉમરાળા વાળાની ટંકારા તાલુકાની ખીજડીયા ચોકડી પાસેથી ધરપકડ કરેલ છે અને તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે






Latest News