મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં મોરબીના દિપ પરમારનો ડંકો


SHARE







ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટમાં મોરબીના દિપ પરમારનો ડંકો

ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ રાજકોટ માલવીયા વાડીમાં યોજાઇ હતી જેમાં ૧૭૯ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી ૫૦ પ્લેયર ઈન્ટરનેશનલ ફિડે રેટિંગ ધરાવતા હતા અને કુલ ૭ રાઉન્ડ બાદ મોરબીના દિપ વિનોદભાઇ પરમારે ૫.૫ પોઇન્ટ કર્યા હતા આ ટૂર્નામેન્ટનુ ૧૩૦૦ થી ૧૫૦૦ રેટિંગ કેટેગરીનુ સ્પેશિયલ પ્રાઇઝ હતું જેમાં દિપ પરમાર પહેલા નંબરે આવેલ છે આ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમા દિપ પરમારે રાજકોટના ચેસ કોચ સંદિપને સામે ગેમ ડ્રો કરીને ઠા રાઉન્ડમા બે વખતના ખેલ મહાકુંભના રાજ્ય કક્ષા ચેસ ચેમ્પિયનને ગોલ્ડ મેડાલિસ્ટ પ્રવિણ મેરજાને હરાવ્યા હતા અને ઓનલી ૪થા રાઉન્ડમાં રાજકોટ ચેમ્પિયન મુકેશ ભટ્ટ સામે હાર્યો હતો આ ટુર્નામેન્ટમા સહુથી વધારે રેટિંગ ઉદિત કામદારનુ ૨૦૮૬, જય કૂંડલીયાનું ૨૦૪૭ અને દિપનું ઈન્ટરનેશનલ ફિડે રેટિંગ ૧૩૩૫ છે






Latest News