મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના કુંતાસી ગામે દાતા દ્રારા યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE







મોરબીના કુંતાસી ગામે દાતા દ્રારા યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય-કુંતાસી ખાતે ધોરણ ૯ અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ દાતા હર્ષદભાઈ બાવરવા તથા તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દાતા હર્ષદભાઈ દ્વારા ધોરણ ૯ તથા ૧૦ ના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મગનભાઈ અઘારા, ચતુરભાઈ કુંડારીયા શાળાના આચાર્ય શૈલેષભાઈ ગોરીયા તથા શાળા પરિવાર દ્વારા દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ આ નિસ્વાર્થ ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર વતી હર્ષદભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News