ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો


SHARE





ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

છેલ્લા ૩ વર્ષથી પુસ્તક પરબ આર્થિક રૂપે મદદ કરનાર મસોત ભારતીબેન મયંકભાઇ કે, જે તેમના વ્હાલસોયા દીકરા રીધમના જન્મદિવસે પરબને પુસ્તકો લેવા માટે રોકડ રકમ આપી હતી જેથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ આ વર્ષે દીકરીના જન્મદિવસે સમાજને એક અલગ રાહ ચિંધનાર એવા હરીપરના રહેવાસી ભાગીયા નવલિકાબેન નીશિથભાઈ કે, જેમણે તેમની દીકરી આરાધ્યાના જન્મદિવસે પુસ્તક પરબને તેમની દીકરીના વજન જેટલા એટલે કે, ૯ કિલો પુસ્તકો ભેટ આપ્યા હતા જેથી તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષક દિનને ધ્યાને રાખીને ટંકારામાં કર્તવ્ય  નિષ્ઠ શિક્ષક પાલરિયા રવજીભાઈ કે, જે નિવૃત્ત હોવા છતાં શિક્ષણ જગત સાથે જોડાઈ કાર્ય કરે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું




Latest News