ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારાના સજનપરમાં પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE





ટંકારાના સજનપરમાં પૌત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

સજનપર ગામમાં રહેતા મગનભાઈ માવજીભાઈ જીવાણીએ પોતાના પૌત્ર કિયાંશ હસમુખભાઈ જીવાણીના ત્રીજા જન્મદિવસ નિમિતે સજનપર ગામની સરકારી શાળા શ્રી સજનપર પ્રા. શાળામાં ધો.૧-૨ ના બાળકો મલ્ટીમીડિયા દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુથી TCL કંપનીનું ૫૫ ઇચનું એન્ડ્રોઈડ સ્માર્ટ ટી.વી. શાળાને ભેટ આપ્યું છે અને સરકારી શાળામાં શિક્ષણ માટે આ પ્રકારનું શિક્ષણમાં ઉપયોગી દાન આપવા બદલ શાળા પરિવાર દ્વારા ગામના આવા દાતાનો  આભાર વ્યક્ત કરેલ છે.




Latest News