ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

મોરબીના બે કલાસિસમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીનું માર્ગદર્શન આપ્યું


SHARE





મોરબીના બે કલાસિસમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીનું માર્ગદર્શન આપ્યું

મોરબી ફાયર સેફટી જાગૃતિ હેતુસર બે ક્લાસીસ બ્રીલીયન્ટ કલાસીસ (અનીલ પરમાર) શ્રીકુંજ ૨, સ્કાય લાઈટ કલાસીસ (રાજેશ કણઝારીયા) ભક્તિનગર સર્કલ મોરબી ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આપવામાં આવી હતી ત્યારે આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી ?  આગથી કેવી રીતે બચી શકાય?, અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાના સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કાઢવા તે અંગનું માર્ગદર્શન આપેલ હતું તેમજ અગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું હતું




Latest News