મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારામાં સોમવારે ફળ, ફુલ, ઔષધિ વૃક્ષના રોપાનું વિતરણ કરાશે


SHARE





ટંકારામાં સોમવારે ફળ, ફુલ, ઔષધિ વૃક્ષના રોપાનું વિતરણ કરાશે

ટંકારા ખાતે સોમવારે સાંજે રાહત દરે કલમી રોપાનું વિતરણ કરવામાં આવશે. તેમજ ફળ, ફુલ, ઔષધિ વુક્ષોના રોપા, શાકભાજીના બિજ પ્રકુતી ખાતર નવરંગ નેચરલ કલબ રાજકોટ અને જાનકી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવશે.

ટંકારા ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે સોમવાર તા ૭ ઓગસ્ટ સોમવારે બપોરે ૩થી ૭ વાગ્યા સુધી  આંબા, નાળિયેરલી, ચિંકુ ફુલ છોડ ધરે વાવી શકાય એવા મોગરા ગુલાબ મધુકામિની સહિતના ઔષધિ રોપા અને તમામ પ્રકારના શાકભાજીના બિયારણ નજીવી કિંમતે વિતરણ કરવામાં આવશે. આ સાથે દેશી ખાતર માફક જીવસૃષ્ટિનુ જતન કરતી જમીન ફળદ્રુપ કરતા અળસિયા ખાતર સહિત ધણું બધું ધર આંગણે ઉપલબ્ધ બનશે. ટંકારા ખાતે ચંદુભાઈ ભાગિયા જાનકી ઓઈલ મિલ હરિપર અને નવરંગ નેચરલ કલબ વી.ડી. બાલા અને ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. પંક્ષીના માળા વિના મૂલ્યે મળશે.




Latest News