મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો દબદબો


SHARE







મોરબી તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો દબદબો

મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મોરબીના વાવડી રોડે આવેલ અભિનવ સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિરની પાંચ કૃતિઓ વિજેતા બનેલ છે જેની માહિતી આપતા શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ હતું કે, તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં લોકનૃત્યમાં પ્રથમ નંબરે સાર્થક આદ્યશક્તિ ગ્રુપ (ધો. ૯ અને ૧૧ કોમર્સની બહેનો), નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે વારેવડીયા આલોક (ધો. ૧૧ કોમર્સ), એકપાત્રિય અભિનયમાં પ્રથમ નંબરે જાદવ તન્મય (ધો. ૧૧ કોમર્સ), લોકવાદ્ય સંગીત સ્પર્ધામાં બીજા નંબરે ગોહિલ હરદીપસિંહ (ધો. ૧૧ કોમર્સ) અને વકતૃત્વ સ્પર્ધામાં ત્રીજો નંબરે ચાવડા અંશ (ધો. ૧૧ સાયન્સ) વિજેતા બનેલ છે આ સિદ્ધિ બદલ તમામ વિજેતાઓને અને માર્ગદર્શન આપનારને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે






Latest News