મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું


SHARE







મોરબીના જોધપર નજીક ધારાસભ્યની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું

સ્વામી વિવેકાનંદ વન અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના જોધાપર રોડે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને તેના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના મોરબી તાલુકાના સંયોજક નવનીતભાઈ વરસડા, કિશનભાઈ સોલંકી, ધવલ ત્રિવદી સહિતના યુવાન આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News