ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની DWPS ના વિદ્યાર્થીઓએ તાપસે નેશનલ ગેમ્સમાં પહેલા જ દિવસે મેડલ જીત્યા


SHARE







મોરબીની DWPS ના વિદ્યાર્થીઓએ તાપસે નેશનલ ગેમ્સમાં પહેલા જ દિવસે મેડલ જીત્યા

મોરબીની દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ૬ ઠ્ઠી તાપસે નેશનલ ગેમ્સના પ્રથમ દિવસ કુલ ૧૫ મેડલ જીત્યા હતા. અને અમદાવાદમાં આયોજિત આ ગેમ્સમાં દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીના ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો આ ગેમ્સમાં પ્રથમ દિવસે ૪ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૭ બ્રોન્ઝ સાથે કુલ ૧૫ મેડલ જીત્યા હતા. જેમાં સૌથી વધુ ૫ મેડલ જેવલિન થ્રોમાં આવ્યા હતા. આ ગેમ્સમાં ૩૫ ખેલાડીઓ સાથે ભાગ લેવા આવેલા છે તેવું દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલના હેડ કોચ અલી ખાનએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા






Latest News