જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

સાથી હાથ બઢાના: મોરબીમાં દીકરીની સારવાર માટે આર્થિક મદદની જરૂર


SHARE











સાથી હાથ બઢાના: મોરબીમાં દીકરીની સારવાર માટે આર્થિક મદદની જરૂર

મોરબીના લીલાપર ગામે રહેતા આત્રેશા જીતેશભાઈ માનસંગભાઈની સાડા ત્રણ વર્ષની દીકરી છે તેને મગજની બિમારી છે જેથી કરીને તેના બધા જ રિપોર્ટ બેંગ્લોર મોકલ્યા છે અને બધા ઇન્જેક્શન બેંગ્લોરથી આવે છે અને આ નબળા પરિવારને આર્થિક મદદની જરૂર છે જેથી કરીને દાતાઓ અને ભમાશાઓને ફુલ નહિ તો ફુલની પાંખડી આપીને આ પરિવારને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે અને તે દીકરીના પિતાના ગૂગલ પે નંબર ૮૨૦૦૬ ૪૧૭૬૯ છે.






Latest News