મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં જુગાર રમતા ૬ જુગારી ૨૨,૫૦૦ ની રોકડા સાથે પકડાયા


SHARE







હળવદના ટીકરમાં જુગાર રમતા ૬ જુગારી ૨૨,૫૦૦ ની રોકડા સાથે પકડાયા

હળવદ તાલુકાના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા જુગારી પકડાયા હતા જેથી પોલીસે ૨૨,૫૦૦ ની રોકડ રકમ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીકર ગામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા જગદીશભાઈ લખીરામભાઈ રામાનુજ, હસમુખભાઈ છગનભાઈ હડીયલ, રમેશભાઈ જીવણભાઈ ત્રેવડીયા, મોડજીભાઈ ગાંડુભાઈ પરમાર, મનજીભાઈ ગાંડુભાઈ પરમાર અને અશોકભાઈ સજુભાઈ મકવાણા રહે બધા ટીકર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૨,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News