મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૧ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી


SHARE







મોરબી જિલ્લામાં ૨૧ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી જિલ્લાના એસપી દ્વારા જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોનો સમાવેશ થાય છે

મોરબી જીલ્લામાં જે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મનસુખભાઈ ચાવડા, વિનોદભાઈ ચાવડા, શૈલેષ સગર, સાલેમામદ સુમરા, દક્ષાબેન પરમાર, જગદીશભાઈ રંગપરા, અનિલભાઈ મહેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઈ નાગલા, હિનાબેન મોરી, વનરાજભાઈ રાઠોડ, કિશનકુમાર વીજવાડીયા, અર્જુનભાઈ પરમાર, હિતેશભાઈ સાપરા, ભરતકુમાર આલ, સતીશકુમાર ગરચર, વનરાજસિંહ બાબરિયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ પરમાર, ભરતસિંહ ડાભી અને નંદલાલ વરમોરાનો સમાવેશ થાય છે 






Latest News