મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં નારણકા વાળા સુરેશભાઇ સોનીના ગણેશ જવેલર્સમાં આજથી ૩ દિવસ બ્રાન્ડેડ ગોલ્ડ જવેલરીનું એક્ઝિબિશન


SHARE







મોરબીમાં નારણકા વાળા સુરેશભાઇ સોનીના ગણેશ જવેલર્સમાં આજથી ૩ દિવસ બ્રાન્ડેડ ગોલ્ડ જવેલરીનું એક્ઝિબિશન

છેલ્લા ૪૩ વર્ષથી લોકોમાં ઘરેણાંની ખરીદી માટે વિશ્વાસ પાત્ર સ્થળ: ગણેશ જવેલર્સ દ્વારા તા. ૭,૮ અને ૯ જુલાઈએ ગ્રાહકો માટે એક્ઝિબિશન: એન્ટિક, રિયલ ડાયમંડ સહિતના ઘરેણાઓનો ખજાનો ખુલશે

મોરબીમાં છેલ્લા ૪૩ વર્ષથી ઘરેણાંની ખરીદી માટે વિશ્વાસ પાત્ર નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશન તા.૭, ૮ અને ૯ જુલાઇ ત્રણ દિવસ સુધી ચાલશે ત્યારે મોરબીના નગર દરવાજા પાસે મેઈન બજારમાં આવેલ ગણેશ જવેલર્સ ખાતે એક્ઝિબિશન જોવા માટે લોકોને આમંત્રણ આપેલ છે અને આ એક્ઝિબિશનમાં એન્ટિક, રિયલ ડાયમંડ સહિતના અદ્ભુત ઘરેણા જોવા મળશે


રજવાડી નગરી મોરબીમાં આભુષણોના શોખીનો ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ, જડતર, કુંદન, મોન્ઝોનાઇટ તેમજ બ્રાન્ડેડ આભુષણોના ચાહક છે ત્યારે ગ્રાહકોની પસંદગીને ધ્યાને લઈ વર્ષ 1980 થી મોરબીની સોની બજારમાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતા નારણકા વાળા સુરેશભાઈ સોનીના ગણેશ જવેલર્સ શોરૂમ ખાતે આવતીકાલે તા.૭ થી ૯ જુલાઈના રોજ ગ્રાહકો માટે ત્રિ દિવસીય એક્ઝિબિશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

મોરબીના અગ્રણી જવેલર્સ સુરેશભાઈ સોનીએ આ ત્રિ દિવસીય આભૂષણ એક્ઝિબિશન અંગે જણાવ્યું હતું કે, મોરબીના ગ્રાહકોને એક જ જગ્યાએ જડતર, કુંદન, મોન્ઝોનાઇટ, તેમજ બ્રાન્ડેડ ગોલ્ડ, રોઝગોલ્ડ, રિયલ ડાયમંડ જવેલરીનો વિશાલ ખજાનો એક જ જગ્યાએ મળી રહે તે માટેનો અમારો આ પ્રયાસ છે, આ ઉપરાંત અમારે ત્યાંથી ગ્રાહકોને શુદ્ધતાના પ્રમાણરૂપે હોલમાર્ક સાથે 18 કેરેટ અને ૨૨ કેરેટના આભૂષણો હોલમાર્ક સાથે ઉપલબ્ધ છે.

તો આજથી મોરબીના તમામ માનવંતા ગ્રાહકોને નગર દરવાજા અંદર, મેઈન બજારમાં આવેલ વિશ્વસનીય ગણેશ જવેલર્સ ખાતે યોજાનાર ત્રિદિવસીય એક્ઝિબિશનમાં પધારવા સુરેશભાઈ સોની દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

ગણેશ જવેલર્સ

નગર દરવાજા પાસે

મેઈન બજાર

મોરબી

મો.૯૮૯૮૮ ૮૪૭૩૭

      ૯૬૬૨૨ ૭૨૦૧૦

​​






Latest News