મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE







હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્રારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કુવારીકાઓને શૈક્ષણિક કીટ આપી કરવામાં આવી હતી. અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી હળવદના જરૂરીયાતમાં લોકોની સેવાનો યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ પ્રકારની મદદરૂપ થઈ લોકોને સહભાગી બની રહ્યા છે ત્યારે ગુરુપૂર્ણિમા નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા અલગ અલગ શાળાઓમાં ભણતી બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી જેમાં કંપાસ, પેન્સિલ, સંચા, ચેકરબર સહિતની વસ્તુઓ આપવામાં આવી છે






Latest News