ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહેન્દ્રનગર ગામની હદમાં આવેલ જનકપુરી સોસાયટીમાં પીવાના પાણીના ધાંધીયા છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જોઈન્ટ સેક્રેટરી માહિરભાઈ ખુરેશી, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ અને યુવા કાર્યકર ભાવીનભાઈ ફેફર સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે,  આ સોસાયટીના લોકો ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને કલેક્ટર કચેરીએ મોરચો માંડયા હતો આબે એવી રજૂઆત કરી હતી કે, ગટર જેવું દૂષિત પાણી તેઓની સોસાયટીમાં આવે છે જે પીવાની વાત તો દૂર રહી પરંતુ વાપરવા યોગ્ય પણ નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News