મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા ફાધર્સ ડે નિમિતે વૃદ્ધાશ્રમમાં ઉજવણી


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા ફાધર્સ ડે નિમિતે વૃદ્ધાશ્રમમાં ઉજવણી

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળિયા (મિં.) તાલુકાના રાસંગપર ગામ નજીક આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ ખાતે ફાધર્સ ડે ઉજવાયો હતો જે નિમિતે વડીલોને સાંજનું ભોજન કરાવવામાં આવ્યું હતુ.જેમાં ગાંઠિયા મોત્યા લાડુ સાથે ત્યાં જ ગરમા ગરમ ખીચડી શાકનું ભોજન તે સંસ્થાના સમય મુજબ જમાડવામાં આવ્યુ હતુ.આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાના માર્ગદર્શન મુજબ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી.ફૂલતરિયા અને સભ્ય પ્રાણજીવનભાઈ રંગપડીયા આ પ્રોજક્ટમાં હાજર રહ્યા અને વડીલોના આશીર્વાદ લીધા અને સેવાકીય પ્રવૃત્તિ કરી પુણ્ય મેળવ્યું હતુ.






Latest News