મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદે રવિન્દ્રભાઈ ત્રિવેદીની વરણી


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદે રવિન્દ્રભાઈ ત્રિવેદીની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ સહિતના હોદ્દેદારોની સમય મર્યાદા પૂર્ણ થઇ છે જેથી કરીને આજે મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિર ખાતે બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ જેમાં પરશુરામ ધામ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ વિકાસ પરિષદ, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ, મોરબી પરશુરામ યુવા ગ્રુપ, જિલ્લા મહિલા પાંખના અગ્રણીઓ સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક મળી હતી અને તેમાં મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે રવિન્દ્રભાઈ ત્રિવેદી અને મહામંત્રી તરીકે કમલભાઈ દવે તેમજ મીલેશભાઈ જોશીની સર્વનુંમતે વરણી કરવામાં આવેલ છે તેવું સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નીરજભાઈ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું છે






Latest News