મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે 30 હજાર ચોપડાનું કરાયું વિતરણ 


SHARE







હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે 30 હજાર ચોપડાનું કરાયું વિતરણ 

જૂન મહિનાની શરૂઆતમાં શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થતી હોય છે ત્યારે અસહ્ય મોંઘવારીના કારણે વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક વસ્તુઓ લેવા માટે ખૂબ જ ચિંતિત હોય છે તેવા સમયમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોની માંગને આધારે કુલ બે વખતમાં 30 હજાર નંગ જેટલા ચોપડાનું રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદની જનતાએ ભારે પ્રતિસાદ આપ્યો હતો આવતા વર્ષે 50 હજાર ફુલ સ્કેપ ચોપડા છપાવવાના લક્ષ્ય સાથે ફરી આવું આયોજન કરવાનું ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ચોપડા વિતરણ સમયે ગ્રુપના તમામ સભ્યો તેમ જ આસપાસના લોકોનો ખૂબ સારો સહકાર રહ્યો હતો તે બદલ ગ્રુપ દ્વારા આ તમામ વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો






Latest News