મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ બીબીએ કોલેજની મનસ્વી બીબીએમાં જીલ્લા પ્રથમ


SHARE







મોરબીની નવયુગ બીબીએ કોલેજની મનસ્વી બીબીએમાં જીલ્લા પ્રથમ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત બીબીએ સેમેસ્ટર-૪ માં સમગ્ર મોરબી જિલ્લામાં નવયુગ બીબીએ કોલેજની મનસ્વી ભાલોડીયાએ ૮૫.૮૬ ટકા સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.નવયુગ બીબીએ કોલેજના આ વર્ષમાં વિદ્યાર્થીઓ મોરબી જિલ્લામાં ટોપ ટેનમાં રહ્યા છે.મોરબીની એકમાત્ર કોલેજ જ્યાં પ્રેક્ટીકલ નોલેજ તથા પરીક્ષાલક્ષી નોલેજ આપવામાં આવે છે અને કોલેજ લાઈફ માટે ફ્રેશર્સ પાર્ટી, એન્યુઅલ ફંકશન, પિકનિક ટુર ડે, સેલિબ્રેશન વગેરે વગેરે એક્ટિવિટી કરવામાં આવે છે.જ્યાં વિશાળ કેમ્પસમાં તજજ્ઞોની ટીમ દ્વારા શિક્ષણ કાર્ય થાય છે.






Latest News