મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ


SHARE







મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૩ જૂનને વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના ઉમિયા સર્કલથી શરૂ કરીને શનાળા રોડ, ગાંધી ચોક, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક થઈને મહારાણા પ્રતાપ સર્કલ પાસે રેલી પૂરી કરવામાં આવી હતી આ રેલીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, ડીડીઓ ડી. ડી. જાડેજા, આરએસએસના ડો. જયંતિભાઈ ભાડેસિયા, કિસાન સંઘના જીલેશ કાલરિયા, ઓમ શાંતિ સ્કુલના પ્રિન્સિપાલ સંજયભાઈ વિરડીયા સહીતના લોકો સાયકલ રેલીમાં જોડાયા હતા






Latest News