વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના હિરાપર ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં રાત્રી સભા યોજાઈ


SHARE





ટંકારાના હિરાપર ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં રાત્રી સભા યોજાઈ

ટંકારાના હિરાપર ગામે કલેકટર જી.ટી. પંડ્યા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં  રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. અને ગ્રામજનોને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને સરકાર દ્વારા લોકો ઉપયોગી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપીને લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સભામાં સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળી તેનું સમાધાન લાવવાની અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં ધારાસભ્ય દ્વારા આયુષમાન કાર્ડપ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે લોકોને જાણકારી આપી હતી. આ સભામાં ડીડીઓપ્રાંત અધિકારીમામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના આગેવાન પ્રભુભાઈ કામરીયા, ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News