સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ ટંકારાના લજાઈ ગામે વાડીએ ઇલેક્ટ્રીકના થાંભલા ચડીને કામ કરતાં આધેડને શોર્ટ લાગતાં મોત નીપજયું ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી ઇજા પામેલા યુવનનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ આપીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ આપીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરાઇ

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેનભાઇ રબારીના લગ્નની વર્ષગાંઠ અને તેની દીકરી મનસ્વીના જન્મ દિવસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને "આપવાનો આનંદ" કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં સુધારો થાય અને સ્વાથ્યપ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ (સાબુ, તેલહેન્ડ વોસ, કાન સાફ કરવાની સ્તિક, રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે) આપવામાં આવી હતી તેમજ તમામને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું






Latest News