ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ


SHARE











માળીયાના વવાણીયા ગામેથી દર્દીઓને વિનામુલ્યે ભાડેથી સાધનો આપવાનું શરૂ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈ મંદિરે થોડા સમય પહેલા કેમ્પ યોજાયો હતો જેના દર્દીઓને મેડિકલ સાધનો વિનામૂલ્યે પણ ભાડેથી આપવાનું આયોજન કરાયું છે અને જરૂરિયાતમંદ દર્દીઓને આ મેડિકલ સાધનો આપવામાં આવશે

માળીયાના વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદીર ખાતે તા.૧૭/૫/૨૩ થી દર્દીઓ માટે મેડિકલ સાધનો નિશુલ્ક ભાડેથી આપવાનુ શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં દર્દીની જરૂરિયાત અનુસાર પલંગખુરશીવ્હીલચેરવોકર સહિતના જરૂરી સાધનો રાખવામા આવ્યા છે અને દર્દીની જરૂરિયાત મુજબ સાધનો આપવામાં આવશે અને સર્વ જ્ઞાતીજનોને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને જે દર્દી માટે સાધનો લઈ જવામાં આવ્યા હોય તેને સારું થઈ જાય અથવા તો સાધનની જરૂર ન હોય તો તેને પાછા આપી જવાના રહેશે






Latest News