મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓ સાથે મધર્સ ડે ઉજવાયો


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમની માતાઓ સાથે મધર્સ ડે ઉજવાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વૃદ્ધાશ્રમની માતાઓની માતૃવંદના કરીને સાડીનો સેટ ભેટમાં આપવામાં આવ્યો હતો ત્યારે માતા પ્રત્યેની આ ગ્રૂપની લાગણીઓ જોઈને વૃદ્ધાશ્રમની માતાઓ ભાવુક બની ગઈ હતી આ તકે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી સહિતના ત્યાં હાજર રહ્યા હતા વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેમાતાનુ મહત્વ અને સ્થાન ઘણુ ઉચુ છે અને શાસ્ત્રમા પણ માતાને ભગવાનનો દરરજો આપવામાં આવે છે ત્યારે આ દુનિયામા માતાની જ્ગ્યા કોઈ ન લઈ શકે તે હક્કિત છે






Latest News