ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

કર્ણાટકમાં કોંગ્રેસનાં વિજયને ટંકારા કોંગ્રેસનાં આગેવાનોએ વધાવ્યો


SHARE





કર્ણાટકમાં કોંગ્રેસનાં વિજયને ટંકારા કોંગ્રેસનાં આગેવાનોએ વધાવ્યો

જય બજરંગ બલીના ગગનભેદી નારા સાથે ટંકારા તાલુકા  કોંગ્રેસ સમિતિએ  કર્ણાટકની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડી સરળ અને સાદગી સાથે સચાઈનો વિજય ગણાવ્યો  તો નગરના દરવાજા પાસે બિરાજમાન શ્રી ફુલિયા દાદાને શ્રીફળ વધેરી અનેરી જીતની ઉજવણી કરવામાં આવી હતિ આ તકે તાલુકા સંગઠન પ્રમુખ જીતુભાઇ ગોસરા મહામંત્રી દુષ્યંત ભુત જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના કોંગી નેતા ભુપત ગોધાણી તાલુકાના સંગઠન ઉપ પ્રમુખ રમેશભાઈ રબારી, ઓબીસી પ્રમુખ રાણાભાઈ ભરવાડ, અગ્રણી ફિરોઝભાઈ અપને, હાસમભાઈ, મનસુખભાઈ બોડા, ચીમન ભાઇ ઢેઢી, જયપ્રકાશ  સંઘાણી, કાંતિલાલ સવસાણી, પેશદડિયાભાઈ, નિલેશભાઈ મિસ્ત્રી, અરવિંદ ચીકાણી, ઉસામાન ભાઇ, વિજયભાઈ ગઢવી, સલીમભાઇ ચૌધરી, નાગજી ઝાંપડા, અમુભાઈ ભેસદડીયા, દલસુખભાઇ પરમાર સહિતના કોગ્રેસના પાયાના કાર્યકરો જોડાઈ વધામણાં કર્યો હતા




Latest News