તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા યુવાનોના મોત


SHARE











વાંકાનેર નજીક કન્ટેનરે બાઈકને હડફેટે લેતા યુવાનોના મોત

વાંકાનેર નજીક ટોલનાકા પાસે રોગ સાઈડમાં આવેલ કન્ટેનર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જયો હતો. જેમાં બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘસિયા ટોલનાકા પાસે બાઇક નં જીજે ૩૬ એડી ૨૯૫૩ લઈને બે યુવાનો જતાં હતા ત્યારે કન્ટેનર જીજે ૧૨ બીઝેડ ૫૭૪૬ લઈને આવેલા વાહન ચાલકે તે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાયાલાલ શિવાભાઈ ઝીઝુવાડિયા (જીકિયારી) અને સુખદેવભાઈ અદગામા (મહેન્દ્રનગર) નામના બે યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જેથી તેની બોડીને સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈને આવ્યા હતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોચી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News