મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો


SHARE







મોરબી જિલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો

મોરબી જીલ્લા રાજપુત કરણી સેનાના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ તકે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે માનોજસિંહ જાડેજા (સાપર), મોરબી તાલુકા પ્રમુખ તરીકે જયદેવસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ જાડેજા (વાઘારવા), શહેર પ્રમુખ તરીકે અશોકસિંહ ચુડાસમા, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા મોરબી જિલ્લા ઇન્ચાર્જ જાડેજા મહિદિપસિંહ (વીરપરડા), મોરબી શહેર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જાડેજા જયદીપસિંહ તેમજ અન્ય મહેમાનો  અને ૧૦૦ સભ્યો જુદાજુદા ગામેથી આવ્યા હતા અને કરની સેનામા જોડાયા હતા આ તકે શ્રી રાજપુત કરણી સેનાની  ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વી.એસ. જાડેજા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજા, ગુજરાત સહમંત્રી ભાવસિંહજી ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશુભા ઉદેસિંહ ઝાલા, ઝાલા રાજપૂત સમાજના પ્રમુખ રઘુભા  ઝાલા, કિશોરસિંહ ઝાલા, કે.ડી. જાડેજા, વિક્રમસિંહ જાડેજા (વવાણિયા), રાજપુત યુવા સંઘના પ્રદેશ સંગઠન મંત્રી નિરુભા ઝાલા, મહાવીરસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ ઝાલા, મૂળરાજસિંહજી ઝાલા સહિતના હોદેદારો હાજર રહ્યા હતા






Latest News