મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કોલેજની યુવતીઓ માટે કેરલા ફિલ્મનો યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ખાસ શો ગોઠવાયો


SHARE







મોરબીમાં કોલેજની યુવતીઓ માટે કેરલા ફિલ્મનો યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા ખાસ શો ગોઠવાયો

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીની પી.જી. પટેલ કોમર્સ કોલેજની દીકરીઓને વાસ્તવિકતા પર બનેલી ફિલ્મ ધ કરેલા સ્ટોરી બતાવવા માટે ખાસ નિશુલ્ક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં ખોટી રીતે ધર્માંતરણથી માંડીને આંતકવાદ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપે કોલેજની યુવતીઓ માટે આજે સ્કાય મલ્ટીપેક્ષમાં ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ કહ્યું હતું ખોટી રીતે ધર્માંતરણ કરી યુવતીઓનું શોષણ પર પ્રકાશ પાડતી ફિલ્મ ધ કરેલા સ્ટોરી રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક વાત્સત્વિક કહાની પર આધારિત છે. આ દર્દનાક દાસ્તાન ધરાવતી આ ફિલ્મ યુવતીઓ નિહાળીને જાગૃત એ માટે આ ફિલ્મને આજે સ્કાય મલ્ટીપેક્ષ સિનેમામાં પીજી પટેલ કોમર્સ કોલેજની તમામ યુવતીઓ માટે ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું






Latest News