મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અનવ્યે સમર કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અનવ્યે સમર કેમ્પનું આયોજન

મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે તા.૨૪ થી ૩૦ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અનવ્યે કડવા પાટીદાર વિધાર્થી ભુવન ટ્રસ્ટ જોધપર નદી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ યોગ સત્ર, પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા શિસ્ત અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી હતી આ તકે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી, એલસીબી પીઆઇ ડિ.એમ.ઢોલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા જેમાં SC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલું અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીક વિશે વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા ત્યાર બાદ SPC કેડેટને ૪૪ ના વર્ગમા ઉર્મીં ગીત ગવડાવવા અંગેનો તાસ લેવામા આવેલ જેમાં રાષ્ટ્રભક્તિના ગીતો, લોકગીતો, ભજનો અને પ્રભાતીયા વેગેરે જેવા કેડેટને કંઠસ્ત હોય તેવા ગીતો રજુ કરવામાં આવ્યા હતા અને છેલ્લે ઉભી ખો, બેઠી ખો, મારદડી, સંગીત ખુરશી જેવી સ્થાનીક રમતો રમવામાં આવેલ હતી






Latest News