મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા


SHARE







હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા

હળવદની ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગ ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ શહેરમાં સર્વ પ્રથમ વખત રામનવમીના પવિત્ર દિને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે

હળવદ રામોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પવિત્ર દિને જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.૩૦ ગુરુવાર સાંજે ૩:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ ચોક, હળવદથી શરૂ કરવામાં આવશે અને આ રથયાત્રા વાજતે ગાજતે હળવદની મુખ્ય બજારમાં થઈને શ્રી ગાયત્રી માતાજી મંદિર (શ્રી બ્રાહ્મણ ભોજનશાળા) ખાતે પૂરી કરવામાં આવેલ છે આ રથયાત્રામાં લોકોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News