મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામે સુરેલા પરિવાર દ્વારા બટુક ભોજન કરાવાયું


SHARE







મોરબીના સોખડા ગામે સુરેલા પરિવાર દ્વારા બટુક ભોજન કરાવાયું

મોરબી તાલુકાનાં સોખડા ગામના વતની સ્વ.મયુરભાઈ લાભુભાઈ સુરેલા જે મોરબીના એડ્વોકેટ કિશોરભાઇ સુરેલાના મોટાભાઇ છે તેઓનું ગત તા.૨૫-૮-૨૨ ના રોજ અવસાન થયું હતું જે બનાવને સાત મહીના પુરા થતાં આજે એડ્વોકેટ કિશોરભાઇ સુરેલા અને તેના લાભુભાઈ સુરેલા તેમજ પરિવારજનો દ્વારા સોખડા ગામે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગામના ૨૬૦ જેટલા બાળકોને પ્રસાદ આપીને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું






Latest News