ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપરના ઝાંપે ચલણી નોટ આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE











મોરબીમાં માધાપરના ઝાંપે ચલણી નોટ આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબી શહેરના માધાપરના ઝાંપા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં ઝાપા પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગરની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને પોલીસે કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઈ ડાભી જાતે સતવારા (૫૦) રહે. માધાપર શેરી નં-૧૯ અને સલીમભાઈ હાજીભાઈ ખલીફા (૩૬) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી ૨૮૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર

માળિયા મીયાણાની મેઇન બજારમાં એસબીઆઇ બેન્ક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા હિતેશભાઈ દેવજીભાઈ ચાવડા (૨૯) રહે. માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે ૪૬૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News