ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

સિતારે નવયુગ: મોરબીની નવયુગ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો


SHARE







સિતારે નવયુગ: મોરબીની નવયુગ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો

મોરબીની નવયુગ વિદ્યાલયમાં સિતારે નવયુગ શિર્ષક હેઠળ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડમાં નંબર મેળવનારા વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ પરિણામ લાવનાર શિક્ષકોને શિલ્ડ, ગિફ્ટ અને ઈનામો આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત સ્કૂલ કક્ષાએ વિવિધ પરીક્ષાઓ તથા ઈત્તર પ્રવૃત્તિમાં જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું, સ્કૂલમાં તમામ ક્ષેત્રે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અઘેરા હિત, કંડિયા નિજ, ભેંસદડિયા રાધે, દેત્રોજા સંસ્કૃતિ, કાવઠિયા નંદની, ચારોલા સ્મિતનું મેડલ તથા શિલ્ડ આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા હાજર રહ્યા હતા અને તેની પ્રેરણા અને માર્ગદર્શનથી સ્ટાફે અને વિદ્યાર્થીઓએ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો






Latest News