મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી: આઠમો રાજયકક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ સંપન્ન


SHARE







મોરબી: આઠમો રાજયકક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ સંપન્ન

જીસીઈઆરટી ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત રાજ્યકક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાબરકાંઠાનાં ઈડર ખાતે યોજાયેલ ફેસ્ટિવલમાં ગુજરાતનાં દરેક જીલ્લામાંથી પસંદ થયેલ પાંચ-પાંચ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ રજુ કર્યા હતાં. ત્યારે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરરમણલાલ વોરા અને નિયામક ડી.એસ. પટેલ સહિતના હાજર રહ્યા હતા આ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લામાંથી પ્રથમ ક્રમે પસંદ થયેલ બેચરભાઈ ગોધાણીબીજા ક્રમે સુષ્માબેન પડાયાત્રીજા ક્રમે વિમલભાઈ પટેલચોથા ક્રમે પ્રવિણભાઈ વાટકિયા અને પાંચમા ક્રમે પસંદ થયેલ અમિતભાઈ તન્નાએ શિક્ષણ ક્ષેત્રે કરેલ પોતાના નવતર પ્રયોગો રજુ કર્યા હતાં






Latest News