મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારાનાં  મીતાણા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE







ટંકારાનાં  મીતાણા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

ડો. વિક્રમ એ.સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને શ્રી મીતાણા તાલુકા શાળાની સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ગણિત- વિજ્ઞાન શિક્ષક કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાનાં  મીતાણા ખાતે યોજાઇ હતી જેમાં મીતાણા તાલુકા શાળાની પેટા શાળાઓ હરીપર પ્રાથમિક શાળાજીવાપર પ્રાથમિક શાળાછતર પ્રાથમિક શાળાહરબટીયાળી પ્રાથમિક શાળાપ્રભુનગર પ્રાથમિક શાળાવીરવાવ પ્રાથમિક શાળા તથા ગણેશપર પ્રાથમિક શાળાના આચાર્યઓ તથા ગણિત- વિજ્ઞાન શિક્ષક અને તમામ શાળાઓમાંથી ધો ૬, ૭ અને ૮ ના 15 વિદ્યાર્થીઓ લેખે ૨૫૦ જેટલા બાળકોએ આ STEM આઉટ રિચ પ્રોગ્રામ હેઠળ વિવિધ પ્રયોગોપ્રવૃત્તિઓ જાણી સાથે- સાથે મીતાણા સી.આર.સી.ની પેટા શાળામાં ગણિત- વિજ્ઞાન શિક્ષક તરીકે જેવોએ એક દશકા જેટલા સમયથી પોતાની નિષ્ઠા અને ઉત્સાહપૂર્વક વિવિધ શાળાઓમાં ફરજ બજાવે છે તેવા શિક્ષકઓ પટેલ કલ્પેશભાઈ મીતાણા  તાલુકા શાળાવાધરીયા રાજેશભાઈ હરબટીયાળી પ્રાથમિક શાળાધોરી કલ્પેશકુમાર ભૂતકોટડા પ્રાથમિક શાળાહિરલબેન હરિપર પ્રાથમિક શાળાવેકરીયા ભાવિશાબેન છત્તર પ્રાથમિક શાળાડોડીયા નિશાંતભાઈ જીવાપર પ્રાથમિક શાળાઘોડાસરા ક્રિષ્નાબેન પ્રભુનગર પ્રાથમિક શાળા વગેરે શિક્ષકોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમિતાણા તાલુકા શાળાના આચાર્ય કિરણબેન વસોયા અને મીતાણા સી.આર.સી કોઓર્ડીનેટર્ કૌશિકભાઇ ઢેઢીએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું ટંકારા તાલુકા બીઆરસી કો-ઓર્ડીનેટર્  ફેફર કલ્પેશભાઈએ પોતાની યાદીમાં જણાવેલ છે






Latest News