મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીની ત્રિવેદી હિરવા લગ્ન ગીતમાં વિજેતા


SHARE







રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીની ત્રિવેદી હિરવા લગ્ન ગીતમાં વિજેતા

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩ તાજેતરમાં નવસારીમાં યોજાઇ હતી જેમાં લગ્ન ગીત વિભાગ-અ માં મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૨ માં અભ્યાસ કરતી ત્રિવેદી હિરવા તુષારભાઈ સમગ્ર ગુજરાતમાં લગ્ન ગીતમાં પ્રથમ સ્થાન  પ્રાપ્ત કરી મોરબી તેમજ મધ્ય ઝોનનું ગૌરવ વધારેલ છે જે બદલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીઓ કૃણાલભાઈ મેવા, પ્રિન્સિપાલ બીનાબેન ઠક્કર તેમજ શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે તેમજ પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામા આવી હતી






Latest News