મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે મિલન પાર્કમાંથી 90 બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપીની શોધખોળ


SHARE







મોરબીના વાવડી રોડે મિલન પાર્કમાંથી 90 બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપીની શોધખોળ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્ક શેરી નંબર 2 માં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો ભરેલ કાર મળી આવતા પોલીસે દારૂની કુલ 90 બોટલો કબ્જે કરેલ છે જેની કિંમત 45,000 રૂપિયા તથા 2 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2.45 લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે અને ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે.મહેન્દ્રપરા મોરબી વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને અન્ય આરોપીને પકડવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.






Latest News