મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરની એલ. કે.સંઘવી હાઇસ્કુલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ


SHARE







વાંકાનેરની એલ. કે.સંઘવી હાઇસ્કુલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્રારા સંચાલિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા મુખ્ય વિષય "વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન" ની ઉજવણી કરી રહ્યુ છે જેમાં શ્રીમતિ એલ કે. સંઘવી હાઇ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી એને "વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન" ડ્રોઈંગ સ્પર્ધા "વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન"નિબંધ સ્પર્ધા યોજાઇ હતી તેમજ રોકેટ સાયન્સ જેમાં વિદ્યાર્થિની દ્વારા આપવામાં આવેલા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી તેમજ આપણા દેશના વડાપ્રધાન દ્રારા દેશમાં મહિલાઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરવા માટે આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના રાજેશ્વરી એચ. પંડ્યા દ્વારા વિદ્યાર્થિની ઓને વિવિધ બાંધણીની ડિઝાઇન કઈ રીતે બનાવવામા આવે છે તેની વિષતૃત માહિતી આપી તેમજ વિદ્યાર્થિની જાતે બનાવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વિદ્યાર્થીની માટે ગોઠવવામાં આવેલી સ્પર્ધામા ભાગ લીધેલા તમામ વિદ્યાર્થીને પ્રમાણ પત્ર તેમજ સુંદર નિબંધ તેમજ ડ્રોઈંગને એક થી ત્રણ નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રીમતિ એલ. કે. સંઘવી સ્કૂલના પ્રિન્સીપાલ દર્શનાબેન જાની તેમજ તમામ શાળા સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને શાળામાં કાર્યક્રમ રાખવા બદલ તમામ ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનો હધ્યપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News